Thursday, July 16, 2009

લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી, તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી. ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ, પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર. સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,.........

No comments:

Post a Comment